અહીં મારો પ્રયાસ છે થોડું ગુજરાતી લખવાનો...
સંપૂર્ણ રીતે તો એક દિવસમાં નહિ લખાય પણ હા, નિયમીત રીતે કાંઇક ઉમેરતો રહીશ.
મારી જોડણીની ભુલ બતાવશો તો ખોટુ નહિ લાગે.
તમારા વિચારો આવકાર્ય છે...
સાંજ ના સૂરજે પૂછ્યું : "મારા ગયા પછી દુનિયાને અજવાળું કોણ આપશે?"
આ સાંભળીને સહુ સ્તબ્ધ થઇ ગયા.
ત્યારે માટીનું કોડિયુ હતું તે બોલ્યું :
"પ્રભુ! મારાથી જે કાંઇ બનશે એ કરીશ!"
પાર્થ ની કહો ચઢાવે બાણ, હવે તો યુધ્ધ ઍજ કલ્યાણ....